પાકિસ્તાની વાયુસેના સ્થિત પોતાના સંગ્રાહલયમાં મૂકાયેલા આ પૂતળુ વિંગ કમાન્ડર અભિનંદન જેવું દેખાય છે. વિંગ કમાન્ડર બંને દેશોની વાયુ સેનાની લડાઈ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના વિમાનને તોડી પાડ્યા હતા. જો કે, તેમનું વિમાન પાકિસ્તાનમાં પડ્યુ અને અભિનંદન લગભગ ત્રણ દિવસ પાકિસ્તાનની કેદમાં રહ્યા હતા.
પાકિસ્તાની વાયુસેનાએ પોતાના સંગ્રહાલયમાં વિંગ કમાન્ડર અભિનંદનનું પૂતળુ મૂક્યુ - museum in pakistan
કરાચીઃ પાકિસ્તાની વાયુસેનાએ કરાચી સ્થિત પોતાના સંગ્રહાલયમાં પુતળુ મૂક્યું છે. જે ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જેવું દેખાય છે. એ પૂતળાની પાસે ચાનો કપ, વર્ધમાનના વિમાન મિગ-21નો ભાગ મૂકવામાં આવ્યો છે.
ભારત પાકિસ્તાન સંબંધ ભારતીય વાયુસેના કમાન્ડર અભિનંદન effigy-of-abhinandan museum in pakistan પાકિસ્તાન અને વિંગ કમાન્ડર અભિનંદનનો વિવાદ
મીડિયાના અહેવાલો મૂજબ એયર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાનને આ અઠવાડીયામાં પાકિસ્તાની વાયુસેનાએ નવા સેક્શનનું ઉદ્ઘાટન કર્યુ છે. સંગ્રહાલયના જ્યાં પૂતળુ મુકાયુ છે તે વિભાગનું નામ 'ઑપરેશન સ્વિફ્ટ રિટોર્ટ' છે.