પટણા: કોરોના સંકટ વચ્ચે બુધવારે સવારે ઉત્તર બિહારના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે હાલ કોઇ નુકસાનની નોંધાઇ નથી. રિએક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 5.4 નોંધાઇ છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાઠમાંડૂથી 50 કિમી પૂર્વમાં હતું.
ઉત્તર બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 5.4 - નેપાળમાં ભૂકંપ
નેપાળમાં બુધવારે સવારે 5.4 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઇ હતી. જોકે તેનું કેન્દ્ર કાઠમાંડૂથી 50 કિમી પૂર્વમાં હતું. આ ભૂકંપની અસર ઉત્તર બિહારના ઘણા વિસ્તારોમાં જોવા મળી હતી.
ભૂકંપ