અંદમાન નિકોબારઃ દિગલીપુરમાં એકવાર ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
અંદમાન નિકોબારના દિગલીપુરમાં ભૂકંપ, 4.1ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી - અંડમાન નિકોબારમાં ભૂકંપ
અંદમાન નિકોબારના દિગલીપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
Earthquake of magnitude 4.1 jolts Andaman and Nicobar Islands
મળતી માહિતી મુજબ અંદમાન નિકોબાર દ્વીપસમુહના દિગલીપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે 8.56 કલાકે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. જોકે, સુનામીની કોઇ ચેતવણી આપવામાં આવી નથી.