ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરી મુંબઇમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 3.5 નોંધાઈ - Earthquake

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, મુંબઇના ઉત્તરમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જેની તીવ્રતા 3.5 નોંધાઇ છે. ભૂકંપના આંચકાથી કોઇ નુકસાન નથી થયું.

મુંબઇમાં ભૂકંપના આંચકા
મુંબઇમાં ભૂકંપના આંચકા

By

Published : Sep 11, 2020, 8:54 AM IST

મુંબઇ: મહારાષ્ટ્રથી 98 કિલોમીટર મુંબઇના ઉત્તરમાં શુક્રવારે સવારે 3.57 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઇ હતી.

જોકે, ભૂકંપથી કોઇ નુકસાન નથી થયું.

ABOUT THE AUTHOR

...view details