લદ્દાખ: આજે સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂંકપ લેહથી 174 કિમી પૂર્વમાં અનુભવાયો હતો. સવારે 5.13 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1 નોંધાઇ હતી.
લદ્દાખમાં 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ભૂંકપ લેહથી 174 કિમી પૂર્વમાં અનુભવાયો હતો.
ભૂકંપ
જોકે આ ઘટનામાં જોઇ જાનહાની નોંધાઇ નથી.