મણિપુરમાં 3.4 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો - મણિપુર
મણિપુરમા શુક્રવારે સવારે 3.14 વાગ્યે ભૂકંપના આચંકા અનભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ હતી.જોકે આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ નથી.
મણિપુરમાં 3.4 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
કામજોંગ : મણિપુરમા શુક્રવારે સવારે 3.14 વાગ્યે ભૂકંપના આચંકા અનભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ હતી.જોકે આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ નથી.