ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં 2.2ની તીવ્રતાના ભુકંપના આંચકા - દિલ્હીમાં 2.2ની તીવ્રતાના આંચકા

દિલ્હીમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા.

Etv Bharat, Gujarati News, Delhi News, Earthquake of 2.2 magnitude hits Delhi
Earthquake of 2.2 magnitude hits Delhi

By

Published : May 15, 2020, 1:22 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના સંકટ વચ્ચે ભુકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ ઉપરાંત રેક્ટર સ્કેલ પર ભુકંપની તીવ્રતા 2.2 મળી આવી હતી.

ABOUT THE AUTHOR

...view details