મુંબઈ: બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કોરોના સંક્રણના કારણે મોત થયું છે. તે 55 વર્ષના હતા. તપાસ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મૃતક પાણી પુરવઠા વિભાગ સાથે સંકળાયેલા હતા. તેમણે એક દિવસ અગાઉ જ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.