ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ભાગવત જે દિવસે ગાંધી ચીંધા માર્ગે ચાલશે, ત્યારે લિંચિંગ સમાપ્ત થઈ જશે': દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશ: MPના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ અને હરિયાણાના પૂર્વ રાજયપાલ કપ્તાન સોલંકી રાજપૂત સમાજ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં મોહન ભાગવતના લિંચિંગ પરના નિવેદન પર દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે દિવસે મોહન ભાગવત એક જૂટતાનો સંદેશો લઈને એક્તાનું પાલન કરશે. તે દિવસે બધી સમસ્યાઓએ સમાપ્ત થઈ જશે. મોહન ભાગવત જે દિવસે મહાત્મા ગાંધીનો માર્ગ અપનાવશે તે દિવસે લિંચિંગ સમાપ્ત થઈ જશે.

singh

By

Published : Oct 8, 2019, 3:18 PM IST

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર કહ્યું કે, ભાગવત જે દિવસ ગાંધીના ચીંધા માર્ગે ચાલશે તે દિવસે મોબ લિચિંગ સમાપ્ત થઈ જશે.

'ભાગવત જે દિવસે ગાંધી ચીંધા માર્ગે ચાલશે, ત્યારે લિંચિંગ સમાપ્ત થઈ જશે': દિગ્વિજય સિંહ

આ પણ વાંચો...ભારતને બદનામ કરવા માટે લિંચિંગનો ઉપયોગ ના કરો: ભાગવત

ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવતે RSSના સ્થાપના દિવસ દશેરા પર કહ્યું કે, લિંચિંગ ભારતનો શબ્દ નથી તે પશ્વિમી સંસ્કૃતિનો શબ્દ છે.

નોંધનીય છે કે, લાંબા સમયથી દેશમાં મોબ લિંચિગ જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆરોપ લગાવી રહ્યાં છે. બધા નેતાઓ એકબીજાની વિચારધારાને દોષી ગણાવી રહ્યાં છે. મોબ લિંચિગ જેવી ઘટનાઓ દેશમાં જોવો મળે છે. લોકસભાની ચૂંટણી બાદ ઝારખંડના તરબેઝ અંસારીની મોબે હત્યા કરી હતી. દાદરી મોબ લિંચિંગ જેવી ઘટનાઓ સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details