ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી ચૂંટણી: 11 મતદાન મથકો પર દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દિવ્યાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવતા જોવા મળશે. વિધાનસભાની 70 બેઠકોમાંથી 11 બૂથ એવા છે, જ્યાં દિવ્યાંગ કર્મચારીઓ સંપૂર્ણ જવાબદારી નિભાવશે.

By

Published : Feb 7, 2020, 8:24 PM IST

Delhi Election
દિલ્હી ચૂંટણી

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દિવ્યાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવતા જોવ મળશે. આમ કરવા પાછળનું કારણ એમ દર્શાવવાનું છે કે, તેઓ ભલે શારીરિક રીતે દિવ્યાંગ છે પણ તેમનો જુસ્સો કોઈનાથી ઓછો નથી અને તેઓ પણ દરેક કામ કરવા સક્ષમ છે.

દિલ્હી ચૂંટણી: 11 મતદાન મથકો પર દિવ્યાંગ કર્મચારીઓ ફરજ બજાવશે

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી અનુસાર ઉપરોક્ત તમામ બૂથો પર બેકઅપ સ્ટાફ પણ રાખવામાં આવશે. જોકે, બૂથ ઉપર દિવ્યાંગ કર્મચારીઓ જ ફરજ બજાવશે.

ABOUT THE AUTHOR

...view details