ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી મળી, તબલીગી જમાત ઉપર શંકા - મનોજ તિવારીને જાનથી મારી નાખવાની મળી ધમકી

ભાજપ નેતા અને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને ફોન અને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાનની ધમકી મળી છે. ધમકીભર્યા વોટ્સએપ મેસેજ અજાણ્યા નંબર પરથી મનોજ તિવારીને મોકલાયા છે. જે બાદ મનોજ તિવારીએ તબલીગી જમાત ઉપર શંકા વ્યક્ત કરી છે.

manoj tiwari
manoj tiwari

By

Published : Apr 4, 2020, 9:21 PM IST

નવી દિલ્હી: ભાજપ નેતા અને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને ફોન અને મેસેજ દ્વારા જાનથી મારીનાખવાની ધમકી મળી છે. મનોજ તિવારીને અજાણ્યા નંબર 9152421163 પરથી વ્હોટ્સએપ મેસેજ દ્વારા ધમતીઓ મળી રહી છે, મેસેજ મોકલનારાએ લખ્યું છે કે 'મર્યાદામાં રહે, હું એક જ બોલીશ, હું ફરીવાર સમજાવીશ નહીં'.

મનોજ તિવારીએ કહ્યું છે કે, આવું કરનાર તબલીગી જમાત સાથે સંકળાયેલો હોય. તેમનું એમ પણ કહેવું છે કે આ ધમકી ત્યારે આવી છે જ્યારે તેમણે થોડા સમય પહેલા કેજરીવાલને અમાનતુલ્લાહ ખાનને લઇને સવાલો ઉઠાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details