UPમાં ઝેરી દારૂ પીવાથી 3ના મોત, અનેકની હાલત ગંભીર - Gujarati News
કૌશામ્બી: શહેરના કરારી સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે.
File Photo
લોકોને ગંભીર હાલતમાં જિલ્લાના હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.