ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બીજપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ - બીજાપુરમાં એક જવાન શહીદ

બીજપુરમાં સીઆરપીએફની 170મી બટાલિયન ટીમ સર્ચિંગમાં નીકળી હતી તે દરમિયાન સીઆરપીએફ જવાન અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થતા એક જવાન શહીદ થયો હતો.

crpf
crpf

By

Published : May 11, 2020, 8:07 PM IST

બીજપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સીઆરપીએફ જવાન અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. જેમાં એક સૈનિકના શહીદ થયાના સમાચાર આવ્યા છે.

સીઆરપીએફ અને ડીઆરજીના જવાન સર્ચિંગમાં નીકળ્યા હતા. ત્યારે સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.

આ અથડામણમાં સીઆરપીએફની 170મી બટાલિયનનો જવાન શહીદ થયો છે. શહીદ થયેલા સૈનિકનું નામ મન્ના કુમાર છે. જે ઝારખંડના સાહિબગંજનો રહેવાસી હતો.

ABOUT THE AUTHOR

...view details