નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અચાનક કરવામાં આવેલા લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવો સાબિત થયો છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે, વચન હતું કે, 21 દિવસોમાં કોરોના ખતમ કરવાનો છે, પરંતુ ખતમ કર્યા કરોડોના રોજગાર અને નાના ઉદ્યોગો...
અચાનક લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ સામનઃ રાહુલ ગાંધી - કોવિડ 19 લોકડાઉન
રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલા નિર્ણયને કારણે અસંગઠિત ક્ષેત્રના મજૂરો તેમજ અન્ય લોકો ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. રાહુલે રોજગાર છીનવી લેવાને લઇને પણ ટિપ્પણી કરી છે.
Rahul Gandhi
રાહુલે મોદી સરકારના ઉપાયોને જન વિરોધી 'ડિઝાસ્ટર પ્લાન' કરાર કહ્યાં હતાં.