નવી દિલ્હી: દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 92,071 નવા કેસ સામે આવ્યા છે. તો આ સાથે 1,136 લોકોના મોત પણ થયા છે. જે બાદ કોરોનાના કેસ દેશમાં વધીને 48,46,428 લાખ સુધી પહોંચી ગયા છે. જેમાંથી 37,80,108 લોકો સાજા થયા છે અને 9,86,598 કોરોના એકટિવ કેસ છે.
કોરોનાનો કહેરઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 92,071 લોકો સંક્રમિત, 1136 ના મોત - દેશમાં કોરોના કેસ
દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 92,071 નવા કેસ સામે આવ્યા છે. તો આ સાથે જ 1,136 લોકોના મોત પણ થયા છે. જે બાદ કોરોનાના કેસ દેશમાં વધીને 48,46,428 લાખ સુધી પહોંચી ગયા છે. જેમાંથી 37,80,108 લોકો સાજા થયા છે અને 9,86,598 કોરોના એકટિવ કેસ છે.
કોરોના ઇન્ડિયા અપટેડ
દેશમાં કોરોનાથી મૃત્યું પામનાર લોકોનો આંકડો વધીને 79,722 સુધી પહોંચી ગયો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 94,372 નવા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.