નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 96,551 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ 1209 લોકોના મોત થયા છે. જે બાદ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45,62,415 પર પહોંચી ગઇ છે. જેમાં 9,43,480 સક્રિય કેસ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 96,551 કેસ નોંધાયા, 1209 લોકોના મોત - દેશમાં કોરોનાનો મામલો
દેશમાં છેલ્લા 24 કલાકમાં 96,551 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ 1209 લોકોના મોત થયા છે. જે બાદ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45,62,415 પર પહોંચી ગઇ છે. જેમાં 9,43,480 સક્રિય કેસ છે. કુલ 35,42,664 દર્દીઓ સાજા થઇ ગયા છે. ત્યારે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 76,271 પહોંચી ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં 96,551 નવા કેસ
ICMR એ જણાવ્યું કે, 10 સપ્ટેમ્બર સુધી કોરોનાના કુલ 5,40,97,975 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11,63,542 નમૂના ગઇ કાલે ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.