હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણથી 23, 727 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાંથી અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે.
કોવિડ-19ઃ ભારતમાં સંક્રમિતોની સંખ્યા 9.06 લાખને પાર - coronavirus news
દેશમાં કોરોનાનુ સંક્રમણ વધતુ જાય છે. સંક્રમિત લોકોનો આંકડો 9.06 લાખને પાર પહોંચ્યો છે.
Covid
સમગ્ર ભારત દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 9.06 લાખને પાર કરી ચૂકી છે. જેમાંથી 3,11,565 કેસ એક્ટિવ છે. આ સાથે જ 5,71,460 લોકો કોરોનાએ માત આપી સ્વસ્થ થયા છે, જ્યારે 23,727 લોકોના કોરોના વાઈરસને કારણે મોત થયા છે.