CM યોગીએ પ્રિયંકા ગાંધી પર પણ આક્ષેપ કરતા જણાવ્યું કે કેસ ખાટી દ્રાક્ષ જેવો છે, તેના પક્ષના અધ્યક્ષ UP થી હારી ગયા છે, તેથી દિલ્હી, ઇટલી અથવા ઇંગ્લેન્ડમાં બેસીને હાઇલાઇટ થવા માટે આક્ષેપો કરે છે.
CM યોગીનો પ્રિયંકા ગાંધી પર આક્ષેપ, હાઇલાઇટ્સ થવા આક્ષેપો કરે છે - UTAR PRADESH
સહારનપુર: CM યોગીએ ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે મીડિયા સાથે વાતચીત કરતા ધણા સવાલોના જવાબ આપ્યા હતા. જ્યારે વિપક્ષમાં પ્રિયંકા ગાંધી પર આક્ષેપો કર્યા હતાં.
CM યોગીનો પ્રિયંકા ગાંધી પર આક્ષેપ
CM યોગીનું આ નિવેદન પ્રિયંકા ગાંધીના એક ટ્વીટ બાદ સામે આવ્યું હતું. કેટલાક સમય પહેલા ઉતર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાને લઇને પ્રશ્નો ઉભા થયા હતા.
UPના CM યોગી આદિત્યનાથે કહ્યું કે મારી સરકાર આવ્યા પછી કાયદો વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે. જેની હકીકત તમારી સામે જ છે. કૈરાનામાં પહેલા સ્થનાંતરણ થતું હતું. 2017માં પહેલા શું સ્થિતી હતી, 2017 બાદ શું સ્થિતી છે જે તમારી સામે છે.