કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવશે કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદને છોડવાના પ્રસ્તાવને પાછું ખેંચી લે.
રાહુલના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ થશે એકત્રિત, અધ્યક્ષપદ ન છોડવાની કરશે અપીલ - residence
નવી દિલ્હી: પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતની સાથે દિલ્હી કોંગ્રેસના સેંકડો કાર્યકર્તા બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસની બહાર એકત્રિત થશે.
રાહુલના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ થશે એકત્રિત
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, તેઓ સાંજના 4 વાગે એકત્રિત થશે. લોકસભા ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે પદ છોડવાની વાત કરી છે.