અહીં મહત્વનું છે કે, અરુણાચલમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થવા જઈ રહી છે. અરુણાચલમાં વિધાનસભાની 60 બેઠકો પર તથા સંસદીય 2 બેઠક પર 11 એપ્રિલે મતદાન થવાનું છે. સિક્કિમમાં પણ વિધાનસભા અને લોકસભા એકસાથે 11 એપ્રિલે જ થશે. આપને જણાવી દઈએ કે, સિક્કિમમાં વિધાનસભાની 32 બેઠક છે.
કોંગ્રેસે અરુણાચલ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે યાદી જાહેર કરી - election 2019
નવી દિલ્હી: કોંગ્રેસે અરુણાચલ અને સિક્કિમમાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં કોંગ્રેસે વિધાનસભા માટે 53 બેઠક તથા સિક્કિમ વિધાનસભા માટે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
ફાઈલ ફોટો