કોંગ્રેસની ફરિયાદ બાદ અમિત શાહ અને મોદી વિરૂદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - violation
નવી દિલ્હી: કોંગ્રેસે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર આચાર સંહિતા ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સાંસદની ફરિયાદ પર મંગળવારે સુનાવણી કરવા માટે તૈયાર થયું છે.
ians
સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણોમાં કથિત રીતે આચાર સંહિતા ઉલ્લંઘન મામલા વિરૂદ્ધ કોઈ પણ સંકોચ વગર નિર્ણય લેવા ચૂંટણી પંચને આદેશ આપવા કોંગ્રેસ સાંસદે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં આજે સુનાવણી થશે.