પક્ષના નેતાઓને સુચના આપ્યા બાદ એક દિવસ પછી, નિવાસી મંત્રી અને બળવાખોર ધારાસભ્ય એમ.ટી.બી નાગરાજ અન્ય બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઈ ગયા હતા. શિવકુમારએ ચેતવણી આપી હતી કે બળવાખોરોએ પોતાનુ રાજીનામું પાછુ નહિ ખેંચે તો, તેમને વિપનુ અનાદર કરવા બદલ ધારા સભ્ય પદેથી ગેરલાયક ઠેરવાની કાર્યવાહી કરવામાં આવશે.
કર્ણાટકમાં ગઠબંધન બચાવવા કોંગ્રેસના અંતિમ પ્રયાસ - ansis
કર્ણાટકમાં કૉંગ્રેસની સમસ્યાઓનુ નિકારણ કરતા અને વરિષ્ઠ પ્રધાન ડી. કે. શિવકુમારએ ગઠબંધન સરકારને બચાવવા માટેનો છેલ્લો પ્રયાસ કર્યો છે. તો આ સાથે જ બળવાખોર ધારાસભ્યોને તેમની માગણીઓ પૂરી કરવા માટે ખાતરી આપી.
ansis
આ સાથે જ તેમણે કહ્યું હતુ, કે જો તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે અને વિધાનસભાની વર્તમાન સત્રમાં ભાગ લેશે, તો તેમની માગણીઓ પૂરી થશે.