નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પંકજ પુનિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા કૌશાંબી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
પંકજ પુનિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ, CM યોગી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ - કોંગ્રેસ નેતા પંકજ પુનિયા
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે અભદ્ર ટિપ્પણી કરવાના મામલે કોંગ્રેસના નેતા પંકજ પુનિયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Pankaj Punia
આ કેસ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો છે. તો ફરિયાદ બાદ તાત્કાલિક ધરપકડની પણ માગ કરવામાં આવી છે.