ચંડીગઢ: પંજાબના પટિયાલામાં આર્મી કેમ્પ વિસ્તારમાં સોમવારે એક માઈક્રો લાઈટ એયરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટના બપોરે 2થી 3 વાગ્યા વચ્ચે બની હતી. મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે દુ:ખ વ્યક્ત કર્યુ છે. જેમાં એક ભારતીય વાયુ સેનાના પાયલોટનું મોત થયું છે.
પંજાબમાં પ્લેન ક્રેશ: વાયુ સેનાના પાયલોટનું મોત, CM અમરિંદરસિંહે દુ:ખ વ્યક્ત કર્યુ - punjab news
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પટિયાલાના આર્મી વિસ્તારમાં એક માઈક્રો લાઈટ એયરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આ દુર્ઘટનામાં કેપ્ટન ચીમાનું મોત થયુ છે.
cm-amarinder-condoles-death-of-capt-cheema-in-aircraft-crash
ઘટના બાદ મુખ્ય પ્રધાન અમરિંદરસિંહનું ટ્વીટ
સૈન્ય હોસ્પિટલમાં બે જવાનોને દાખલ કરાયા છે. ગ્રુપ કમાન્ડર ચીમા વાયુ સેના સ્ટેળશનમાં એનસીસી 3 એયર સ્કવાડ્રનના બે જવાનોને ટ્રેનિંગ આપી રહ્યાં હતા.