ગુજરાત

gujarat

ETV Bharat / bharat

1987 પહેલા જન્મ થયો હોય તો કાયદાકીય રીતે ભારતના નાગરિક છો : સરકાર - CAA

નવી દિલ્હી : ઉચ્ચ સરકારી અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતુ કે ભારતમાં જેઓનો જન્મ 1987 પહેલા થયો હોય અથવા જેના માતા પિતાનો જન્મ પણ તે વર્ષ પહેલા થયો હોય તો તે કાયદા મુજબ ભારતીય નાગરિક છે અને નાગરિકતા કાયદો 2019ના કારણે દેશભરમાં NRC લાગુ થવાની સ્થિતિમાં કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

1987 પહેલા જન્મ થયો હોય, તો કાયદા મુજબ ભારતના નાગરિક છો : સરકાર
1987 પહેલા જન્મ થયો હોય, તો કાયદા મુજબ ભારતના નાગરિક છો : સરકાર

By

Published : Dec 20, 2019, 8:27 PM IST

CAA 2004 અનુસાર અસમમાં રહેનારા લોકો સિવાય દેશના અન્ય વિસ્તારમાં રહેનારા એવા લોકો જેના માતા પિતા ભારતના નાગરિક છે. પરંતુ ગેરકાયદેસર રહેતા નથી, તેને પણ ભારતીય નાગરિક માનવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે જેનો જન્મ 1987 પહેલા ભારતમાં થયો હોય અથવા જેના માતા પિતાનો જન્મ 1987 પહેલા થયો હોય, તેને ભારતીય નાગરિક માનવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details