ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશભરમાં વિરોધ વચ્ચે CAA લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કર્યું - સરકારે નોટિફિકેશન કર્યું જાહેર

નવી દિલ્હી: નાગરિકતા સુધારા કાયદો 2019 (CAA) ભારતના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સાથે, CAA 10 જાન્યુઆરીથી દેશભરમાં લાગુ થઈ ગયું છે.

Execution across India
સરકારે નોટિફિકેશન કર્યું જાહેર

By

Published : Jan 11, 2020, 7:09 AM IST

કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશનમાં કહ્યું છે કે, આ કાયદો 10 જાન્યુઆરીથી અમલમાં આવશે, જે અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.

સરકારે નોટિફિકેશન કર્યું જાહેર

જાહેરનામામાં જણાવાયું છે કે, 'નાગરિકત્વ (સુધારો) કાયદો, 2019 (2019ની 47) ની કલમ 1ની પેટા કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરનારી કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી 2020થી અમલમાં આવતા આ કાયદાની જોગવાઈઓની કહેવાતા કાયદાની અસરની તારીખ નક્કી કરે છે.

નાગરિતા કાયદો સંસદ દ્વારા 11 ડિસેમ્બરના રોજ પસાર કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details