ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ - Sexual harassment case
ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે સોમવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને શારીરિક શોષણના આરોપમાંથી ક્લિન ચિટ આપી દીધી છે.
ians
સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિમાં ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેની ખંડપીઠવાળી ત્રણ જજોની ટીમે પૂર્વ કર્મચારી દ્વારા લગાવેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધના આરોપ શારીરિક શોષણમાંથી ક્લિન ચિટ આપી છે. ત્રણ જજોની ટીમને આ કેસમાં કોઈ ઠોસ પૂરવા ન મળ્યા હતાં જેને લઈ ચીફ જસ્ટિસને ક્લિન ચિટ મળી ગઈ છે.