BSFએ જે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. તેનુ કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું જણાવામાં આવી રહ્યું છે. કારણ કે તેની પાસેથી એક મોબાઇલ ફોન કે જેમાં પાકિસ્તાનનું સિમકાર્ડ પણ મળી આવ્યું છે. જે સિમ દ્વારા તે 8 લોકો સાથે સંપર્કમાં છે.
BSFના હાથે પાકિસ્તાની સિમ કાર્ડ સાથે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો - arrested
ફિરોઝપુર : પંજાબના ફિરોઝપુરમાં એક શંકાસ્પદ શખ્સને BSFએ ઝડપી પાડ્યો છે. જેને ભારતીય બતાવવામાં આવી રહ્યો છે. આ શંકાસ્પદ વ્યક્તિ પાસેથી મહત્ત્વની વસ્તુઓ મળી આવી છે, જેમાં પાકિસ્તાનનું સિમ કાર્ડ પણ શામેલ છે. આ યુવકની ઓળખ ઉતરપ્રદેશના મુરાદાબાદના નિવાસીના રૂપમાં થઈ છે.
સ્પોટ ફોટો
તેના સિવાય BSFએ તે શંકાસ્પદ વ્યક્તિ પાસેથી પાકિસ્તાનનાં વધુ 6 સિમ કાર્ડ ઝપ્ત કર્યા હતાં.
BSFએ આ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.