Delhi Breaking
- દિલ્હી
અધીર રંજન ચૌધરીના આવાસ પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવાસ સ્થાન પર હુમલો.
સાંજે 5 વાગ્યે અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરાયો.
19:29 March 03

18:44 March 03
અરવલ્લીમાં બોર્ડની પરીક્ષાના પગલે શિક્ષણ વિભાગ સજ્જ
Aravalli Breaking
અરવલ્લીમાં બોર્ડની પરીક્ષાના પગલે શિક્ષણ વિભાગ સજ્જ
5 માર્ચથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.
૨૯ કેન્દ્રો પરથી 22,333 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં 2308 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
સામાન્ય પ્રવાહના 10,057 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
15:54 March 03
અધીર રંજન ચૌધરીના આવાસ પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો
Gandhinagar Breaking
અમદાવાદમાં 4થી 6 માર્ચ સુધી મહાત્મા ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજીત કરાયું
4થી 6 માર્ચ સુધી મહાત્મા ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન.
મહાત્મા ગાંધીના જીવન પરની ફિલ્મ દર્શાવવામાં આવશે.
TAGGED:
breaking page