ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભુજ સહજાનંદ કોલેજ વિવાદ: રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ પહોંચી - undefined

BREAKING PAGE
BREAKING PAGE

By

Published : Feb 16, 2020, 7:12 AM IST

Updated : Feb 16, 2020, 3:18 PM IST

15:17 February 16

ભુજ સહજાનંદ કોલેજ વિવાદ: રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ પહોંચી

Bhuj Breaking

  • ભુજ

ભુજ સહજાનંદ કોલેજ વિવાદ: રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ પહોંચી

સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ સંસ્કૃતમાં માસિક ધર્મ દરમિયાન દીકરીઓના કપડા ઉતરાવીની ઘટના.

ઘટનાના તપાસ માટે આજે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ પહોંચી.

રંજનબેન દેસાઈના નેતૃત્વમાં પહોંચેલી ટીમ હાલ ભુજના સર્કિટહાઉસ ખાતે ઉપસ્થિત

મહિલા આયોગના સભ્ય રાજલબેન દેસાઈએ જણાવ્યું હતું જણાવ્યું હતું કે ખૂબ જ શર્મશાર કરતી ઘટના છે.

15:00 February 16

કેમ છો ટ્રમ્પની બદલે હવે નમસ્તે ટ્રમ્પનો પ્રયોગ

Ahmadabad Breaking

  • અમદાવાદ

કેમ છો ટ્રમ્પની બદલે હવે નમસ્તે ટ્રમ્પનો પ્રયોગ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

કેમ છો ટ્રમ્પ શબ્દ સાથે ટ્રમ્પનું સ્વાગત કરવાનો પ્લાન હતો, જોકે, હવે ‘નમસ્તે ટ્રમ્પ પ્રયોગ સાથે તેમનું સ્વાગત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

14:33 February 16

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત, 2 ના મોત

Rajkot Breaking

  • રાજકોટ

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત,બેના મોત

ગોંડલના ભરૂડી પાસે ઈનોવા કાર પાછળ કાર અથડાઈ.

બે કાર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીના મોત અને 3 વ્યક્તિઓને ઈજા.

ઈજાગ્રસ્તોને 108 મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા.

12:05 February 16

દિયોદરમાં મુખ્યપ્રધાનના હસ્તે બનાસડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત

Banaskantha  Breaking

  • બનાસકાંઠા

દિયોદરમાં મુખ્યપ્રધાનના હસ્તે બનાસડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે બનાસડેરી નવીન પ્લાન્ટનું કર્યું ખાતમુહૂર્ત

દિયોદરના સણાદર ખાતે 30 હજાર લીટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા ધરાવતો નવીન પ્લાન્ટ

કેન્દ્રીય પ્રધાન ડો.સંજય બલીયાન, સાંસદ પરબત પટેલ,બનાસડેરી ચેરમેન શંકર ચૌધરી,ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

09:55 February 16

સુરેન્દ્રનગર સાંગાણી ગામ પાસે અકસ્માતમાં ત્રણના મોત

Surendranagar  Breaking

  • સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સાંગાણી ગામ પાસે અકસ્માતમાં ત્રણના મોત

લીંબડી - રાજકોટ હાઇવે પર સાંગાણી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો

કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી ગઇ.

ઘટનામાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા

ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

07:42 February 16

વીડિયો કોન્ફરન્સિંગ થકી મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે વડાપ્રધાન મોદી

UP Breaking

  • વારાણસી

વીડિયો કોન્ફરન્સિંગ થકી મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે વડાપ્રધાન મોદી

નવી દિલ્હી-લખનઉ અને મુંબઇ-અમદાવાદ વચ્ચે બે તેજસ એક્સપ્રેસ ટ્રેન સફળતાપૂર્વક દોડાવ્યા બાદ આઇઆરસીટીસી 16 ફેબ્રુઆરીથી વધુ એક પ્રાઇવેટ ટ્રેન દોડાવવા જઇ રહી છે.

કાશી મહાકાલ એક્સપ્રેસ નામથી આ પ્રાઇવેટ ટ્રેન વારાણસીથી ઇન્દોર વચ્ચે ચાલશે.

કાશી મહાકાલ એક્સપ્રેસને પહેલીવાર 16 ફેબ્રુઆરીના રોજ વારાણસીથી રવાના કરવામાં આવશે.

ટ્રેનનું ઉદઘાટન થયા બાદ 20 ફેબ્રુઆરીથી તેનું વાણિજ્યિક પરિચાલન શરૂ થશે.

07:08 February 16

કેજરાવીલ આજે રામલીલા મેંદાનમાં ત્રીજી વખત લેશે શપથ

Delhi Breaking

  • દિલ્હી

કેજરાવીલ આજે રામલીલા મેંદાનમાં ત્રીજી વખત લેશે શપથ

1 લાખથી પણ વધુ લોકો રહેશે ઉપસ્થિત.

Last Updated : Feb 16, 2020, 3:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details