ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, 15ના મોત, 48 ઘાયલ - મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રઃ ધુલે જિલ્લાના શિરપુરમાં શનિવારે સવારે એમઆઇડીસી ખાતે કેમિકલ કંપનીમાં વિસ્ફોટ થયો હતો. આ દુ્ર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહીતી સામે આવી છે.

Maharastra

By

Published : Aug 31, 2019, 11:37 AM IST

Updated : Aug 31, 2019, 1:42 PM IST

આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા ઘણાં કર્મચારીઓ ઘાયલ થયા છે. જ્યારે 15 લોકોના મોત થયા છે. ઘાયલ 48 લોકોને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

મહારાષ્ટ્રમાં કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, 25ના મોત, 48 ઘાયલ

મળતી માહિતી મુજબ હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ધુલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

દુર્ઘટનાને પગલે શિરપૂર તાલુકામાં હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધીનો તેનો અવાજ સંભળાયો હતો.

Last Updated : Aug 31, 2019, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details