બુધવારની સાંજે પણ BJP સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની મેરેથોન બેઠક યોજાઈ હતી. આ બેઠક સમાપ્ત થયા બાદ પણ મોદી અને અમિત શાહ વચ્ચે 1 કલાક સુધી અંગતમાં વાતચીત થઈ હતી.
ભાજપે અરુણાચલ અને સિક્કિમમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી - assembly election
ન્યૂઝ ડેસ્ક: આગામી લોકસભા માટે ભાજપે અરુણાચલ અને સિક્કીમ માટે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપે અહીં 18 ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી દીધી છે. જેમાં 6 ઉમેદવાર અરુણાચલ માટે અને 12 સિક્કીમ વિધાનસભા માટે નામ ફાઈનલ કર્યા છે.
ભાજપ
22 માર્ચે આગામી બેઠક છે પરંતુ અત્યાર સુધી આ સમગ્ર બાબતોનું પરિણામ આજે નીકળી શકે છે. પ્રારંભિક ઘોષણા પણ એટલી અગત્યની છે કારણ કે, વડાપ્રધાન મોદી 28 મી માર્ચથી ઝુંબેશ શરૂ કરી રહ્યા છે અને આગામી 40 દિવસો સુધી તેઓ 162 રેલી કરશે.