ગુજરાત

gujarat

By

Published : Jun 9, 2020, 3:08 PM IST

ETV Bharat / bharat

રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાના લક્ષણ દેખાતા તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવાર રાત્રે તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં 3 ડૉક્ટરોની ટીમે તેમની તપાસ કરી હતી.

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશઃ રાજ્યના ગુનાના લોકસભા સાંસદ અને BJP રાજ્યસભા સાંસદ જ્યાતિરાદિત્ય સિંધિયાના સાઉથ દિલ્હીના મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંધિયામાં કોરોનાના કેટલાંક લક્ષણ જોવા મળ્યા હતા. જેથી તેમણે મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોની 3 ટીમ તેમની તપાસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. જેથી તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિંધિયાને સોમવાર રાત્રે હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોની 3 ટીમ તેમની તપાસ કરી રહી છે.

જો કે, મેક્સ હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ માહિતી મળી નથી. સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે કે નેગિટિવ તે અંગે કોઈ માહિતી મળી નથી. ફ્કત એટલું જ જાણવા મળ્યું છે કે, તેમને હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details