ચૂંટણી દરમિયાન જિન્નાનું જિન એક વાર ફરી બહાર આવ્યું છે. મધ્યપ્રદેશમાં આ વખતે રતલામ-ઝબૂઆ સીટથી ભાજપના ઉમેદવારે નેહરૂ પ્રહારો કરતા કોંગ્રેસનો ઘેરાવ કર્યો હતો.
નહેરુની જગ્યાએ જિન્ના PM બન્યા હોત તો દેશના ભાગલા ન થાત: ભાજપ ઉમેદવાર - jinna
ન્યૂઝ ડેસ્ક: ભાજપના નેતા ગુમાનસિંહ ડામોરને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ તથા મોહમ્મદ અલી જિન્નાને લઈ મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું હતું કે, નહેરુ જિદ છોડી દીધી હોત તો જિન્ના વડાપ્રધાન બન્યા હોત અને દેશના ભાગલા ન થાત.
ani
ભાજપ નેતા ગુમાનસિંહ ડામોરે આઝાદી પછી દેશની સ્થિતિને લઈ ચર્ચા કરતા જિન્ના અને નેહરુનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આઝાદીના સમયે જો નહેરુ જિદ ન કરી હોત તો આ દેશના ભાગલા ન થાત.
મોહમ્મદ જિન્ના એક એડવોકેટ, એક વિદ્વાન વ્યકિત હતા નહેરુઓ જો આ તે સમયે નિર્ણય લીધો હોત તો આપણા વડાપ્રધાન મોહમ્મદ અલી જિન્ના આ દેશના ટુકડા ન થાત.