અમરેલીમાં ભાજપ કાર્યાલય ખાતે ગુરૂવારના રોજ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા 5 બેઠકોને લઈને યોજાઈ હતી. જેમા મહુવા, ગારીયાધાર, અમરેલી, સાવરકુંડલા, લાઠી-બાબરા, ધા
અમરેલીમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે કાર્યકરોનો અભિપ્રાય જાણ્યો
અમરેલી: શહેરમાં આગામી 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ કાર્યાલય ખાતે 5 જિલ્લાના ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી અને ભાજપના સભ્યોએ પોતાના મત-વિચારો રજૂ કર્યા હતા.
Amreli
આ સેન્ય પ્રક્રિયા નિરીક્ષક પ્રભારી, આર.સી.ફળદુ, જયંતિ કવાડિયા, નીમાબેન બાંભણીયાની આગેવાની હેઠળ લેવામાં આવી હતી.