તેમણે કહ્યું હતું કે, તમે લોકો ધમકી આપી રહ્યા છો કે, લોકો મત ન આપે. પણ જો મતદારોને ધમકી આપી તો તૃણમૂલના કાર્યકરોને તેમના ઘરમાંથી ખેંચીને મારીશ.
બંગાળ: ભાજપ ઉમેદવારની ખુલ્લી ધમકી, યુપીથી માણસો બોલાવી ફટકારીશ
કલકત્તા: પશ્ચિમ બંગાળમાં ઘટલથી ભાજપ ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ અધિકારી ભારતી ઘોષે ટીએમસી કાર્યકર્તાઓને ધમકી આપતા કહ્યું હતું કે, લોકોને મત આપતા રોક્યા તો ફટકારીશ.
ani
આગળ તેમણે ધમકી આપતા કહ્યું કે, તેના માટે ભલે યુપીથી એક હજાર માણસો બોલાવા પડે તો બોલાવીશ.
Last Updated : May 5, 2019, 5:08 PM IST