બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહને કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ હુમલા પર ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે હુગલીથી પાર્ટી ઉમેદવાર લોકેટ ચટર્જીની કારને કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિશાન બનાવ્યા છે.
બંગાળમાં ભાજપના 2 ઉમેદવારો પર હુમલો, મતદાન દરમિયાન તણાવની સ્થિતિ - injured
કલકત્તા: પશ્ચિમ બંગાળમાં સોમવારે થઈ રહેલા પાંચમાં તબક્કાના મતદાનમાં એક વાર ફરી હિંસક બન્યું છે. ભાજપ ઉમેદવારો પર હુમલો, ઈવીએમ તોડવાની ઘટના, અલગ અલગ સમૂહમાં ઝઘડાઓ, ડરાવા-ધમકાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે
ians
અહીંયા થઈ રહેલી સાત સંસદીય સીટ પર મતદાનમાં અમુક મીડિયા સંસ્થાનના વાહન પર પણ હિંસા કરવામાં આવી છે.