રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને લીમડી તાલુકાના રણકાંઠાના ગામોમાં તીડનું આક્રમણતેલંગાણાઃ ઓગસ્ટ સુધીમાં 50 હજાર લોકોને મળશે આશરોઃ કેટીઆરઆંધ્રપ્રદેશ: તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની શક્યતાલખનઉઃ 23 મેના રોજ ઈદના ચાંદને નિહાળી શકાશેPM મોદીએ મમતા દીદીની અપીલ સ્વીકારી, આવતીકાલે અમ્ફાન પ્રભાવિત બંગાળની મુલાકાત લેશેમહારાષ્ટ્રમાં આંતર જિલ્લાકીય હેરફેર પર પ્રતિબંધ હોવાથી ટ્રેનની બુક થયેલી ટિકીટના પૈસા રિફંડ મળશેઅમદાવાદ: જાહેરમાં માસ્ક વિના નીકળનારા લોકોને પોલીસ અને કોર્પોરેશને દંડ્યાશનિદેવની જન્મજયંતીની ઉજવણી પર કોરોના વાઈરસનું ગ્રહણતેલુગુ સ્ટાર રાણા દગ્ગુબતીએ કરી સગાઇ, ફોટો કર્યા શેર