તેની સાથે જ બાબ રામદેવે જણાવ્યું કે ભારતની લડાઇ પાકિસ્તાન સાથે નથી. પણ ત્યાં હાજર રહેલા આતંકવાદી સાથે છે. પાકિસ્તાન આતંકવાદી પર કાર્યવાહી કરવાને બદલે બહાના બનાવે છે. તેથી અમારે પોતાના રક્ષણ માટે સમગ્ર કાર્યવાહી કરવી પડી. આતંકવાદ વિરૂદ્ધ ભારતનું યુદ્ધ તે આસાન નથી. અમે લોકો આતંકવાદીનો સફાયો કરીને જ રહીશું.
અભિનંદનની વાપસી પર રામદેવે કહ્યું-"વંદન હૈ અભિનંદન તેરા, આસમાન મેં દુશ્મન ઘેરા" - commander
હરિદ્વાર: ભારતીય વાયુસેનાના કમાંન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તનામાંથી પાછા ફર્યા છે. તેની વતનમાં વાપસી પર યોગ ગુરૂ બાબા રામદેવે ખુશી વ્યક્ત કરી હતી. બાબ રામદેવે અભિનંદનને લઇને એક કવિતા કહી હતી કે, " વંદન હૈ અભિનંદન તેરા, આસમાન મેં દુશ્મન ધેરા, દુશ્મન પર એશે તુટ પડા જો તમ કો હૈ સૂરજને ધેરા, ગૌરવશાલી ઇતીહાસ રચા, અબ આગે બઠતે જાના હૈ, ધરતી માં સે આતંકવાદ કા નામોનિશાન મિટાના હૈ."
સ્પોટ ફોટો
વધુમાં બાબ રામદેવે કહ્યું કે દેશના લોકોને ભારતીય સેના અને મોદી સરકાર પર ગર્વ છે. અમને પૂરો વિશ્વાસ છે કે દેશ મજબૂત હાથોમાં છે. દુનિયાની કોઇ પણ તાકાત કંઇ પણ કરી શકે તેમ નથી.