ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આયુષમાન ભારતની ઓફિસ સીલ, કર્મચારીને કોરોના પોઝિટિવ - દિલ્હી કોરોના ન્યૂઝ

દિલ્હીના કનોટ પ્લેસમાં જીવન ભારતી બિલ્ડિંગમાં આયુષમાન ભારતની ઓફિસમાં સ્ટાફના એક સભ્યને કોરોના પોઝિટિવ આવવાથી ઓફિસને બંધ કરવામાં આવી છે. આ મામલો લગભગ એક સપ્તાહ પહેલાનો છે.

ayushman bharat office seal
આયુષ્યમાન ભારતની ઓફિસ સીલ, કર્મચારીને કોરોના પોઝિટિવ

By

Published : Apr 20, 2020, 10:58 PM IST

નવી દિલ્હી : દિલ્હીના કનોટ પ્લેસમાં જીવન ભારતી બિલ્ડિંગમાં આયુષમાન ભારતની ઓફિસમાં સ્ટાફના એક સભ્યને કોરોના પોઝિટિવ આવવાથી ઓફિસને બંધ કરવામાં આવી છે. આ મામલો લગભગ એક સપ્તાહ પહેલાનો છે.

આયુષ્યમાન ભારતની ઓફિસ સીલ, કર્મચારીને કોરોના પોઝિટિવ

આયુષમાન ભારતની ઓફિસમાં એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવવાથી તેની સાથે કામ કરતાં બીજા 25 કર્મચારીઓને ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવ્યા છે. 9 એપ્રિલ સુધી આ કર્મચારી ઓફિસ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details