ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા કેસઃ 17 ઑક્ટોબર સુધી દલીલો પૂર્ણ કરવા CJI ગોગોઈનું ફરમાન

નવી દિલ્હીઃ અયોધ્યા મુદ્દે તમામ પક્ષકારોએ 17 ઑક્ટોબર સુધી સુનવણી પૂર્ણ કરવા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સૂચન કર્યુ છે.

Ayodhya case

By

Published : Oct 4, 2019, 5:24 PM IST

સુપ્રીમ કૉર્ટમાં છેલ્લા 36 દિવસથી અયોધ્યા મુદ્દે સુનવણી ચાલી રહી છે. આજે 37માં દિવસે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ 17 ઑક્ટોબર સુધી કેસ સાથે સંકળાયેલા તમામ પક્ષકારો પોતાની દલીલો પૂર્ણ કરવા ફરમાન કર્યું છે. કોઈ પક્ષકારે તેમાં રાહત જોઈએ તો તે 17 નવેમ્બર સુધી સુપ્રીમ કૉર્ટ સમક્ષ અપીલ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details