ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુલવામા હુમલો: અમેરિકી NSAએ કહ્યું અમે ભારતની સાથે છીએ

નવી દિલ્હી: પુલવામામાં હુમલાને કારણે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે, અમે ભારતીય સમકક્ષ અજીત ડોભાલે ફોન કરીને સંવેદના પ્રગટ કરી છે. તેમણે કહ્યું કે દેશ ભારતના આત્મરક્ષાના અધિકારને સમર્થન આપે છે.

By

Published : Feb 16, 2019, 2:43 PM IST

uyuyyuyuuy

બેલ્ટને કહ્યુ કે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો ને ઠેકાણા પર અમેરિકાએ ખુબ સ્પષ્ટ ચેતાવણી આપી છે. પુલવામા જિલ્લામાં થયેલા જૈશ-એ-મહોમ્મદ દ્વારા કરવામાં આવેલા આત્મધાતી હુમલામાં વ્હાઇટ હાઉસે ઇસ્લામા બાદને પણ સખત ચેતવણી આપી છે.

બોલ્ટન અનુસાર આતંકવાદના મુદ્દા પર તેઓ બિલકુલ સ્પષ્ટ છે તેઓ પાકિસ્તાન સાથે પણ સંવાદ કરી રહ્યા છે. ભારતની પાસે આત્મરક્ષાનો અધિકાર સંપુર્ણત સુરક્ષિત છે. તેમનું કહેવુ છે કે આ હુમલા માટે અપરાધિઓ જવાબદાર છે.

આ પહેલા પણ રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાનને આતંકીઓની મદદ ના કરવા માટે કહ્યું હતું. ટ્રંપની પ્રેસ સચિવ સારા સૈંડર્સે એક નિવેદનમાં કહ્યુ કે, " અમેરિકા ભારતની સાથે છે, તમે તમારી આતંકવાદીઓના જુથને મદદ કરવું બંદ કરીદો કારણ કે ક્ષેત્રમાં હિંસા અને આતંકવાદ તેમનું જ લક્ષ્ય છે."

ABOUT THE AUTHOR

...view details