આપને જણાવી દઈએ કે, અજીત જોગીને રાજ્ય સરકાર તરફ આદિવાસી માનવાનો ઈન્કાર કરી દીધા બાદ અજીત જોગીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે, તેમણે કહ્યું હતું કે, બઘેલ કોણ છે, મારી જાતિ ન માનવા વાળા. જ્યારે ભૂરિયા કમિટીએ મને આદિવાસી જાહેર કર્યો છે તો, બઘેલ કેમ ન માની શકે. મારો પુત્ર આદિવાસી છે અને કઈ રીતે આદિવાસી ન હોઈ શકું.
EXCLUSIVE: આદિવાસી જાતિમાં અટવાયા અજીત જોગી, ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત - અજીત જોગી
રાયપુર: છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અને જનતા કોંગ્રેસ છત્તીસગઢના સુપ્રીમો હાલ પોતાની જાતિને લઈ ખાસ્સા ચર્ચામાં આવ્યા છે. રાજ્યમાં હાલ આ મુદ્દો ચર્ચાની એરણે છે. ત્યારે આ ઘટના બાદ ઈટીવી ભારતે અજીત જોગી સાથે ખાસ વાતચીત કરી હતી.
file
આવો આ અંગે વધુમાં શું કહેવું છે અજીત જોગીનું....