ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતથી વિદેશના અન્ય સ્થળો પર જઇ શકાશે, એર ઇન્ડિયા શરૂ કરશે બુકિંગ - એર ઇન્ડિયા બુકિંગ

એર ઇન્ડિયા ભારત માંથી વિદેશના અન્ય 6 દેશોમાં જવા માટે ફ્લાઇટ શરૂ કરશે.

air india
air india

By

Published : May 14, 2020, 5:37 PM IST

નવી દિલ્હી: એર ઇન્ડિયા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતમાંથી અન્ય 6 દેશોમાં જવા માટે એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તે ભારતમાંથી વિદેશ જવા માટે ફ્લાઇટ શરૂ કરશે. આ ફ્લાઇટ યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રેન્કફર્ટ, પેરિસ અને સિંગાપોર સહિત 6 દેશો માટે શરૂ કરવામાં આવી છે.

આ ફ્લાઇટ માટેનું બુકિંગ આજે એટલે કે ગુરુવારે સાંજે 6 વાગ્યાથી એર ઇન્ડિયાની વેબસાઇટ http://airindia.in પરથી કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details