ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાન શાંતિ પ્રક્રિયાના મુખ્ય વાર્તાકાર પહોંચ્યા ભારત , વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સાથે કરશે ચર્ચા - અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનના આતંકી સંગઠનના તાલિબાનની શાંતિ પ્રક્રિયાની વાત ચીત કરનારા મુખ્ય વાર્તાકાર અબ્દુલા મંગળવાના રોજ ભારત પહોંચ્યા. વડાપ્રધાન મોદી, વિદેશપ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત કરશે.

અફઘાનિસ્તાનનની શાંતિ માટેની ચર્ચા કરનાકા અબ્દુલા અબ્દુલા દિલ્હી પહોંચ્યાન
અફઘાનિસ્તાનનની શાંતિ માટેની ચર્ચા કરનાકા અબ્દુલા અબ્દુલા દિલ્હી પહોંચ્યા

By

Published : Oct 7, 2020, 10:12 AM IST

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના આતંકી સંગઠનના તાલિબાનની શાંતિ પ્રક્રિયાની વાત ચીત કરનારા મુખ્ય વાર્તાકાર અબ્દુલા મંગળવાના રોજ ભારત પહોંચ્યા. વડાપ્રધાન મોદી, વિદેશપ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત કરશે.

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય સમાધાન માટેની ઉચ્ચ પરિષદના અધ્યક્ષ, અબ્દુલ્લા કતારની રાજધાની દોહામાં અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચેની શાંતિ પ્રક્રિયા અને દ્વિપક્ષીય કરાર વિશે ભારતીય નેતાઓ સાથે ચર્ચા કરશે.

અબ્દુલ્લાને ભારત સરકાર દ્વાર આપવામાં આવેલા આમંત્રણથી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારતીય નેતાઓ સાથે શાંતિ પ્રયાસો અને પ્રાદેશિક સંમતિ અને અફઘાન શાંતિ પ્રક્રિયા માટે ભારતના સમર્થન પર વાત કરશે.

અબ્દુલ્લા સંરક્ષણ અધ્યયન અને વિશ્લેષણ સંસ્થાને પણ સંબોધન કરશે. અબ્દુલ્લાએ ગયા અઠવાડિયે પાકિસ્તાનની મુલાકાત પણ કરી હતી અને વડાપ્રધાન ઇમરાન ખાન સાથે અફઘાન શાંતિ પ્રક્રિયા અંગે ચર્ચા કરી હતી. અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના બાદ અબ્દુલ્લાની ભારતની આ પ્રથમ મુલાકાત છે.

ABOUT THE AUTHOR

...view details