ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શર્મ આવે છે શાહ પર, રામ મંદિરને છોડી પાક.ને જવાબ આપો: સંજય સિંહ - bjp

નવી દિલ્હી: પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇ દેશ હચમચી ગયો છે, ત્યારે આ હુમલાને પગલે દેશના ભોગ બનેલા જવાનોનો બદલો માંગે છે. અમિત શાહે એક નિવેદનને ટ્વીટ કરતા AAPના સાંસદ પર આકરા પ્રહારો કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Feb 15, 2019, 11:34 AM IST

BJPના ટ્વીટર હેંડલથી અમિત શાહે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેને ટ્વીટ કરી કહ્યું કે, " અયોધ્યામાં રામ મંદિર બનશે. " તેને રિટ્વીટ કરી વળતો જવાબ આપતા સંજય સિંહે અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતાં.

તેને ટ્વીટ કરી કહ્યું કે, " શર્મ આવે છે અમિત શાહ પર. દેશમાં 42 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાનને વળતો જવાબ આપવાને બદલામાં અમિત શાહ મંદિર બનાવવાને લઇને ચર્ચા કરી રહ્યાં છે. બંધ કરો આ બકવાસ અને પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી કરો

ABOUT THE AUTHOR

...view details