ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરમાં બદામની ખેતીમાં ફાયદો થતાં ખેડૂતોમાં આનંદની લહેર - જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરઃ આ વર્ષે કાશ્મીરમાં વરસાદ સારો રહેતાં બદામની ખેતીને ઘણો ફાયદો થયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ બદામ ખેતીમાં ફાયદો થવાથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

બદામ

By

Published : Aug 29, 2019, 9:30 PM IST

જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સારા વરસાદ અને યોગ્ય સમયે બરફ પડવાના કારણે બદામની ખેતી સારી થઈ છે. જેથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો જણાવી રહ્યાં છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષ કરતાં આ વર્ષે બદામની ખેતીમાં ઘણો ફાયદો થયો છે, ત્યારે સફરજનની ખેતી કરતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

કાશ્મીરમાં બદામની ખેતીમાં ફાયદો થતાં ખેડૂતોમાં આનંદની લહેર

ABOUT THE AUTHOR

...view details