ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર મુદ્દે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક શરૂ - New delhi

નવી દિલ્હીઃ આજે ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ કાશ્મીર મુદ્દે મહત્ત્વપુર્ણ બેઠક યોજવામાં આવી છે. આ ઉચ્ચતરીય બેઠકમાં ભારત સરકારના સચિવ કક્ષાના મોટા અધિકારીઓ શામેલ થઈ શકે છે.

New Delhi

By

Published : Aug 27, 2019, 11:40 AM IST

Updated : Aug 27, 2019, 12:16 PM IST

ગૃહસચિવ અજય કુમાર ભલ્લાના અધ્યક્ષ સ્થાને જમ્મુ કાશ્મીર સંદર્ભે આ બેઠકયોજાય છે. બેઠક બપોરે 12 કલાકે શરૂ થઈ છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 ના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં જમ્મુ અને કાશ્મીરના અન્ય સચિવ પણ સામેલ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370ને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે રાજ્યસભા અને લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર કરવામાં આવ્યુ હતું. જેમાં જમ્મુ કાશ્મીરને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યુ છે.

Last Updated : Aug 27, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details