પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સ્વ ઉજવાયો - ડી.વાય.પાટીલ સ્ટેડિયમ
ન્યુઝ ડેસ્ક: નવી મુંબઇના ડી.વાય.પાટીલ સ્ટેડિયમ ખાતે વૈશ્વિક પ્રદાન કરનાર પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવીક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સ્વ ઉજવાયો
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી ઉજવવામાં આવી હતી. આ તકે BAPS ના વડા સ્વામી મહારાજે ઉપસ્થિત જનસંખ્યાને સંબોધન કર્યુ હતું. આ તકે વ્યસનમુકિતિ અભિયાન, વાલીજાગૃતિ અભિયાન, બાળ-યુવા જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો યોજાયા હતાં. આ સમગ્ર કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમીત શાહ, ડી.વાય.પાટીલ સ્ટેડિયમના સૂત્રધાર વિજયભાઇ પાટીલ, સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.