ગુજરાતના અરવલ્લી જિલ્લાના યાત્રાળુ પુરી શ્રી મંદિરમાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. ઓડિશા રાજ્યના બાલાસોર નજીક તેમને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર ઉભેલા ટ્રકને તેમની પ્રવાસી વિંગરે પાછળથી ટક્કર મારી હતી. જેમાં કુલ 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈરાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.
અરવલ્લીના ભક્તોને ઓડિશામાં નડ્યો અકસ્માત, 9 લોકો ઘાયલ - ઓડિશા
બાલાસોર: ઓડિસાના બાલાસોર જિલ્લાના તાલાનગર ખાતે અરવલ્લીના ભક્તોને લઇ આવી રહેલા વાહનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા હતા.
Tourists From Gujarat Injured In Balasore
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની તાલાનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોની હાતલ ગંભીર થતા તેમને વધુ સારવાર અર્થે બાલાસોર હોસ્પિટલ ખસેડાયા હતા.